વેરા આવક ₹ 320 કરોડ Yet !


         રીકવરી ઝુંબેશ –2022-23

આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૨૬ -મિલ્કતોને સીલ કરેલ તથા ૫૭-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.૨.૮૯ કરોડ રીકવરી: આજ દિન બપોર સુધીની કુલ આવક રૂ.૩૨૦ કરોડ

             વર્ષ ૨૦૨૨-૨૩ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી:


વોર્ડ નં-૨

એરપોર્ટ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૧૫ લાખ.

જામનગર રોડ પર આવેલ ૨-યુનિટ સીલ કરેલ.

મારૂતિનગરમાં ૪-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં-૩

પરસાણાનગરમાં ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૧ લાખ.

રેલનગરમાં આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૦૦૦૦/-

જંકશન મેઇન રોડ પર આવેલ ૧-યુનિટ સીલ કરેલ

વોર્ડ નં- ૪

પારેવડી ચોકમાં ૩-યુનિટને નોટીસ આપેલ.

પારેવડી ચોકમાં ૪-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૧૫ લાખ.

પારેવડી ચોકમાં ૩-યુનિટ સીલ કરેલ.

શિવપરા પાસે આવેલ ૧-યુનિટ સીલ કરેલ.

વોર્ડ નં- ૫

પેડક રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૦૦૦૦/-

સંતકબીર રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં-૬

કનક રોડ પર આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં-૭

રણછોડનગરમાં ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૧૩ લાખ.

યાજ્ઞિક રોડ પર આવેલ ૨-યુનિટ સીલ કરેલ.

ગોંડલ રોડ પર આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં- ૮

૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં- ૯

યુનિ.રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.

રૈયા રોડ પર આવેલ ૨-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં- ૧૦

કાલાવાડ રોડ પર આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં-૧૧

મવડી વિસ્તારમાં આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૫૦૦૦/-

નાનામોવા રોડ પર આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં-૧૨

૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.

મવડી રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં- ૧૪

ગુંદાવાડીમાં ૫-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં-૧૫

કોઠારીયા બાય પાસ રોડ પર ૨-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૦ લાખ.

વોર્ડ નં- ૧૬

કોઠારીયા મેઇન રોડ પર આવેલ ૫-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં- ૧૭

ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૦ લાખ

વોર્ડ નં- ૧૮

કોઠારીયા રોડ પર આવેલ ૪-યુનિટ સીલ કરેલ.

  

સે.ઝોન દ્વારા કુલ -૧૦ મિલ્કતોને સીલ મારેલ તથા ૨૦- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.૧.૮૨ કરોડ

વેસ્ટ ઝોન દ્વારા કુલ -૧ મિલ્કતોને સીલ મારેલ તથા ૨૨-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા. ૪૨.૫૫ લાખ

ઇસ્ટ ઝોન દ્વારા કુલ- ૧૫ મિલ્કતોને સીલ મારેલ તથા ૧૫-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.૬૪.૧૪ લાખ

આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૨૬ -મિલ્કતોને સીલ કરેલ તથા ૫૭-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.૨.૮૯ કરોડ રીકવરી કરેલ છે.  


આજ દિન બપોર સુધીની કુલ આવક રૂ.૩૨૦ કરોડ

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર ઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

“One Time Installment Scheme”ના છેલ્લો દિવસ બાકી હોય તેમ મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.