રાજકોટમાં ગેરકાયદે સ્પીડબ્રેકરનો રાફડો : તોડાયા 3

રાજકોટ :

વોર્ડ નં. ૧રમાં રાણી પાર્ક મેઇન રોડ પર ગેરકાયદે બનેલા કોંક્રીટનાં ત્રણ સ્પીડ બ્રેકર દુર કરાયા

રાજકોટ મહાનગરપાલિકા - વેસ્ટસ ઝોનમાં સમાવિષ્ટર થતાં વોર્ડ નં.-૧રમાં રાણી પાર્ક મેઇન રોડ પર ગેરકાયદેસર બનેલા કોંક્રીટનાં ત્રણ સ્પીાડ બ્રેકર અંગે મળેલી ફરિયાદ અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા  તા. ૧૨-૦૪-૨૦૨૩નાં રોજ આ ત્રણેય સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવેલ છે.