રીકવરી ઝુંબેશ –૨૦૨૩-૨૪
બપોરે ૧:૦૦ કલાકે
વેરા-વસુલાત શાખા દ્વારા બાકી માંગણા સામે રીકવરીની કાર્યવાહી અંતર્ગત ૧૦૪ -મિલ્કતોને સીલ કરેલ અન્ય મિલ્કતોમાં રીકવરી રૂા. ૨.૩૬ કરોડ રીકવરી
================
“One Time Instalment Scheme” ના રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ હોઈ, વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરતા મ્યુનિ. કમિશનર
વર્ષ ૨૦૨૩-૨૪ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી:
વોર્ડ નં-૧
૧૫૦ ફુટ રોડ પર આવેલ વીઝન ૨૦-૨૦માં આવેલ શોપ નં. ૧ થી ૧૦ સીલ મારેલ છે.
રૈયા રોડ ખાતે આવેલ ૨૨૧, સેવન સિગ્નેટ ખાતેની મિલકતનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
રૈયા રોડ ખાતે આવેલ ૨૦૧, સેવન સિગ્નેટ ખાતેની મિલકતનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
રૈયા રોડ ખાતે આવેલ ૧૨૧, સેવન સિગ્નેટ ખાતેની મિલકતનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
રૈયા રોડ ખાતે આવેલ G.S.C.B. કવાર્ટર નં.૧૯, આયુષ કલીનીક ખાતેની મિલકતનાં સીલીંગ સામે બાકી માંગણા રૂ. રીકવરી કરેલ છે.
વોર્ડ નં-૨
જામનગર રોડ પર આવેલ ૬-યુનિટને સીલસ મારેલ..
વોર્ડ નં-૩
રેલનગરમાં આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ.
પરસાણાનગરમાં ૫-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. ૧.૮૦ લાખ.
વોર્ડ નં- ૪
પારેવડી ચોક પાસે આવેલ ૩-યુનિટ સીલ કરેલ.
વોર્ડ નં- ૫
રણછોડનગરમાં ૨-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૦ લાખ.
વોર્ડ નં-૬
સંત કબીર રોડ પર આવેલ ૩-યુનિટને સીલ મારેલ.
વોર્ડ નં-૭
વી.પી.રોડ પર આવેલ ૩-યુનિટ સીલ કરેલ.
ગોંડલ રોડ પર આવેલ ૫-યુનિટ સીલ કરેલ.
યાજ્ઞિક રોડ પર આવેલ ૯-યુનિટ સીલ કરેલ.
વોર્ડ નં- ૮
અમીન માર્ગ ખાતે આવેલ હુનર વાસ્તુ કોમ્પ્લેક્ષનાં ત્રીજા માળ ખાતેની મિલકતનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
અમીન માર્ગ ખાતે આવેલ હુનર વાસ્તુ કોમ્પ્લેક્ષનાં પહેલા માળ ખાતેની મિલકતનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
કાલાવાડ રોડ ખાતે આવેલ પંચનાથ કોમ્પ્લેક્ષ-એનાં પહેલા માળ ખાતે શોપ નં.૩ની મિલકતનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
કાલાવાડ રોડ ખાતે આવેલ પંચનાથ કોમ્પ્લેક્ષ-બી નાં પહેલા માળ ખાતે શોપ નં.૪ સીલ મારેલ છે.
કાલાવાડ રોડ ખાતે આવેલ સર્વોદય સોસાયટી ખાતે આવેલ રવિ પેલેસ નામની મિલકતનાં સામે સીલ મારેલ છે.
વોર્ડ નં- ૯
રૈયા રોડ ખાતે આવેલ ૮૦૦,અંજની ટાવર ખાતેની મિલકતનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલ સુર્યા કોમ્પ્લેક્ષ, બીજા માળ ખાતેની મિલકતનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલ ૧૦૨, નક્ષત્ર – ૩ ખાતેની મિલકતનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
યુનીવર્સીટી રોડ ખાતે આવેલ ૬,પહેલો માળ, શિલ્પ કોમ્પ્લેક્ષ ખાતેની મિલકતનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
યુનીવર્સીટી રોડ ખાતે આવેલ ૭,પહેલો માળ, શિલ્પ કોમ્પ્લેક્ષ ખાતેની મિલકતનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
સાધુ વાસવાણી રોડ ખાતે આવેલ ઓસ્કાર સીટી ટાવર – ૨ ખાતેના ફ્લેટ નં.૨૨૨ ખાતેની મિલકતનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
યુનીવર્સીટી રોડ ખાતે આવેલ ગુલાબ વિહાર રેસીડેન્સીનાં બ્લોક નં.૪૪ ખાતેની સામે સીલ મારેલ છે.
કીડવાઈ નગર મેઈન રોડ પર આવેલ ૧-મિલકતનાં સામે સીલ મારેલ છે.
સાધુ વાસવાણી રોડ ખાતે આવેલ રુદ્રા એપાર્ટમેન્ટ ખાતેના ફ્લેટ નં. ૪૦૧ સીલ મારેલ છે.
વોર્ડ નં- ૧૦
યુનિ. રોડ પર ૪ સીલ મારેલ છે.
કાલાવાડ રોડ પર ૩-યુનિટ સીલ.
વોર્ડ નં- ૧૨
ગોંડલ રોડ વાવડી વિસ્તારમાં આવેલ તુલીપ પાર્ટી પ્લોટનાં બાકી માંગણા રૂ. સામે સીલ મારેલ છે.
વાવડી વિસ્તારમાં આવેલ શિવમ ટેકનોકાસ્ટનાં બાકી માંગણા સામે PDC મેળવેલ છે.
ગોંડલ રોડ રસુલપરા સોસાયટી ખાતે આવેલ કિસ્મત સિમેન્ટ પ્રોડક્ટનાં બાકી માંગણા સામે ઇન્સ્ટોલમેન્ટ કરેલ છે.
ગોંડલ રોડ વાવડી વિસ્તારમાં આવેલ મન્નત રેસ્ટોરન્ટનાં બાકી માંગણા સામે સીલ મારેલ છે.
ગોંડલ રોડ વાવડી વિસ્તારમાં આવેલ શ્રી રામ કૃષ્ના ઇંડસ્ટ્રિઝનાં બાકી માંગણા સામે PDC મેળવેલ છે.
વોર્ડ નં- ૧૩
ગોંડલ રોડ પર આવેલ ૩-યુનિટને સીલ મારેલ..
વોર્ડ નં- ૧૪
ઢેબરભાઇ રોડ પર આવેલ ૨-યુનિટને સીલ
વોર્ડ નં-૧૫
૮૦ ફુટ રોડ પર આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૨.૩૦ લાખ.
કોઠારીયા રીંગ રોડ પર આવેલ ૧-યુનિટ સીલ કરેલ.
વોર્ડ નં- ૧૬
પટેલનગરમાં આવેલ ૩-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૩૦ લાખ.
સોરઠીયા વાડી વિસ્તારમાં આવેલ ૩-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૮૧૦૦૦/-
વોર્ડ નં- ૧૭
મેઘાણીનગરમાં આવેલ ૩-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૦ લાખ.
વોર્ડ નં- ૧૮
ગ્રીન પાર્ક પાસે આવેલ ૩-યુનિટ સીલ.
કોઠારીયા રીંગ રોડ પર ૪- સીલ મારેલ.
સે.ઝોન દ્વારા કુલ -૩૬ મિલ્કતોને સીલ મારેલ રીક્વરી રૂા. ૮૦.૮૧ લાખ
વેસ્ટ ઝોન દ્વારા કુલ -૪૩ મિલ્કતોને સીલ મારેલ તથા રીક્વરી રૂા. ૧.૦૨ કરોડ
ઇસ્ટ ઝોન દ્વારા કુલ- ૨૫ મિલ્કતોને સીલ મારેલ તથા રીક્વરી રૂા.૫૫.૪૩ લાખ
આજ રોજ બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૫૪૦ મિલ્કતોના બાકી માંગણા સામે રીકવરીની કાર્યવાહી કરતા ૧૦૪ -મિલ્કતોને સીલ કરેલ અન્ય મિલ્કતોમાં રીકવરી રૂા. ૨.૩૬ કરોડ રીકવરી કરેલ છે.
“One Time Instalment Scheme” ના રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ હોય, વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે