*રાજકોટમાં રોજ સરેરાશ બે ટન પેંડાનું ઉત્પાદન*

*• ૧ જૂને વિશ્વ દૂધ દિવસ નિમિત્તે વિશ્વસ્તરે જાણીતા રાજકોટના પેંડા વિશે એક અહેવાલ*

*• રાજકોટના પેંડા ગામડાથી લઈને વિદેશની બજારોમાં પહોંચી રહ્યા છે, દેશી ભઠ્ઠીથી લઈને આધુનિક મશીન દ્વારા થતું વ્યાપક ઉત્પાદન*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*