રાજકોટમાં બે દિવસમાં 119 સ્થળે ઝાડ પડ્યા


બિપરજોય વાવાઝોડા સંદર્ભે ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા ઝાડ પડવાની આવેલ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ: બે દિવસમાં ૧૧૯ જગ્યાએ પડી ગયેલ ઝાડને ખસેડી માર્ગ ખુલ્લા કરવામા આવ્યા

*

બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજકોટ મહાનગર પાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં તા.૧૫/૦૬/૨૦૨૩ના રોજ (૧) રવિપાર્ક સોસાયટી મેઇન રોડ (૨) આજી વસાહત (૩) શ્રીજી પાર્ક રૈયા રોડ (૪) યાજ્ઞિક રોડ (૫) જંગલેશ્વર ખ્વાઝા ચોક (૬) બાબરીયા મેઇન રોડ (૭) રેસકોર્ષ રીંગ રોડ (૮) મોરબી રોડ સેટેલાઇટ ચોક (૯) રેલ્વે જંકશન પાસે (૧૦) શિવમ પાર્ક સોસાયટી મવડીગામ (૧૧) ઉદ્યોગનગર કોલોની (૧૨) રણુજા મંદિર પાછળ (૧૩) અમિન માર્ગ (૧૪) સ્લમ કવાટર જામનગર રોડ (૧૫) કમિશનર સાહેબશ્રીના બંગલા પાછળ (૧૬) રાધાનગર – ૧ (૧૭) બાબરીયા કોલોની (૧૮) પ્રહલાદ પ્લોટ ૧૧/૧૨ (૧૯) શાસ્ત્રીનગર અજમેરા (૨૦) રામકૃષ્ણનગર મેઇન રોડ (૨૧) જલારામ પ્લોટ શેરી નં.૧ (૨૨) અમિન માર્ગ (૨૩) ગોપાલ ચોક (૨૪) ગુજ.હાઉ.બોર્ડ કવાટર ભગતસિંહ ગાર્ડન (૨૫) રોયલ પાર્ક ૮/૫ (૨૬) રાજનગર ચોક (૨૭) વિદ્યુતનગર – ૨ રૈયા રોડ (૨૮) અતિથી ચોક (૨૯) પ્રેમ મંદિર પાસે, (૩૦) રેલનગર સામે (૩૧) શિવ કુંજ વિદ્યાલય પાસે રેલનગર – ૧ (૩૨) પરસાણાનગર – ૨ જામનગર રોડ (૩૩) ગુજ.હાઉ.બોર્ડ કવાટર ભગતસિંહ ગાર્ડન (૩૪) ભારતીનગર ગાંધીગ્રામ (૩૫) ૧૪/૬ જાગનાથ પ્લોટ (૩૬) બેડીપરા પટેલ વાડી સામે (૩૭) હાથીખાના – ૬ (૩૮) જંકશન પ્લોટ – ૭ (૩૯) કેવડાવાડી શેરી નં. ૩, કુલ – ૩૯ તથા

તા.૧૬/૦૬/૨૦૨૩ના રોજ (૧) રઘુવિર સોસાયટી (૨) રૈયા રોડ મારૂતિ નગર (૩) મહાદેવ વાડી પાણી ભરાવા અંગે (૪)  સત્ય સાંઇ હોસ્પિટલ (૫) શારદા બાગ ધરમ સિનેમા પાસે (૬) આનંદ બંગલા ચોક (૭) ગુજરી બજાર ટાગોર રોડ (૮) રૈયા રોડ (૯) જય જવાન જય કિશાન સોસાયટી મોરબી રોડ (૧૦) યાજ્ઞિક રોડ જાગનાથ પ્લોટ (૧૧) માલવીયા ચોક (૧૨) જયુબિલી ટેલીફોન એક્ષ્ચેન્જ (૧૩) ધર્મજીવન સોસાયટી સોરઠીયા વાડી (૧૪) બજરંગવાડી સર્કલ (૧૫) અજમેરા શાસ્ત્રીનગર (૧૬) ગુંદાવાડી – ૧૪ (૧૭) રામનાથપર પોલીસ લાઇન (૧૮) માધાપર ચોકડી પાસે (૧૯) રેસકોર્ષ પાર્ક બ્લોક નં.૭૦ (૨૦) ૮૦ ફુટ રોડ (૨૧) સવાણી હોલ (૨૨) રેલનગર શેરી નં.૧ (૨૩) નિલકંઠ મહાદેવ મંદિર વોર્ડ નં.૧૧ (૨૪) કાલાવડ રોડ (૨૫) રેસકોર્ષ રોડ (૨૬) પ્રશિલ પાર્ક નીલ સીટી (૨૭) મોટામવા રઘુવિર પાર્ક (૨૮) મોટામવા આશુતોષ પાર્ક (૨૯) માધાપર ગામ (૩૦) હરિ ધવા રોડ કિરણ નગર મેઇન રોડ (૩૧) બાબરીયા કોલોની આવાસ ૧૭

(૩૨) પટેલ કન્યા છત્રાલય યુનિ.રોડ (૩૩) સૌરાષ્ટૃ કલા કેન્દ્ર (૩૪) રોયલ પાર્ક શેરી નં.૮ (૩૫) સ્વામિ નારાયણ મંદિર ચોક (૩૬) મહાદેવ વાડી (૩૭) હુડકો (૩૮) સત્ય વિજય ભક્તિનગર રોડ (૩૯) કોટેચા ચોક (૪૦) જામનગર રોડ વોરા સોસાયટી (૪૧) સાધુ વાસવાણી રોડ (૪૨) હુડકો પોલીસ ચોકી પાસે (૪૩) સુંદરમ પાર્ક શેરી નં.૧ (૪૪) રેલનગર મેઇન રોડ (૪૫) ધરમનગર શેરી નં.૨ ગાંધીગ્રામ (૪૬) શાસ્ત્રીનગર અજમેરા (૪૭) રૈયા ચોકડી (૪૮) પુનિત પાર્ક ૧૫૦ ફુટ રીંગ રોડ (૪૯) ચંદ્રેશનગર મેઇન રોડ (૫૦) ગુણાતીતનગર (૫૧) રૈયા ચોકડી (૫૨) હરિ ધવા રોડ (૫૩) સૌરાસટ્ર કલા કેન્દ્ર (૫૪) ભકતિનગર (૫૫) પાટીદાર ચોક (૫૬) કિશાનપરા ચોક (૫૭) રવિ રેસી. બીગ બજાર પાછળ (૫૮) નંદનવન – ૨ ૧૫૦ ફુટ રીંગ રોડ

(૫૯) ગોંડલ રોડ પુજારા શો રૂમ સામે (૬૦) રૈયા ટેલી.એક્ષ્ચેન્જ (૬૧) જાગનાથ પ્લોટ – ૨ (૬૨) તિરૂપતિનગર મેઇન રોડ -૪ (૬૩) ધરમ સિનેમા કવાટર નં ડી – ૬૮ (૬૪) દર્શન પાર્ક મેઇન રોડ (૬૫) શક્તિનગર – ૪ કાલાવડ રોડ (૬૬) રૈયા રોડ ન્યારા પેટ્રોલ પમ્પ (૬૭) રામનાથપરા (૬૮) અમૃત પાર્ક મેઇન રોડ (૬૯) સુંદરમ સોસાયટી શેરી નં. ૧ જામનગર રોડ (૭૦) ૮ – જાગનાથ પ્લોટ (૭૧) નક્ષત્ર ટાવર (૭૨) પટેલ કન્યા છત્રાલય યુનિ.રોડ (૭૩) સરિતા વિહાર સોસાયટી (૭૪) ભીલવાસ (૭૫) તિરૂપતિનગર કેન્સર હોસ્પિટલ પાછળ (૭૬) રાજનગર પેટ્રોલ પમ્પ (૭૭) નિર્મલા રોડ ફાયર બ્રિગેડ બાજુમા (૭૮) ચંદ્રેશનગર મેઇન રોડ (૭૯) કે.કે.વી ચોક (૮૦) ૧૭ પંચનાથ પ્લોટ એમ કુલ - ૮૦ બંને મળીને કુલ – ૧૧૯ જગ્યાએ જે તે વિસ્તારના સ્ટેશન ઓફીસરશ્રીની ટીમ દ્વારા પડી ગયેલ ઝાડને ખસેડી માર્ગ ખુલ્લા કરવામા આવેલ, આ કામગીરી ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ઉપરોકત કામગીરી કરવામા આવેલ.