દુર્ઘટના પછીનું ડહાપણ


રાજકોટ : મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, સર્વેશ્વર ચોકમાં રોડ પરનો ભાગ જ્યાં નીચેથી વોકળો પસાર થાય છે એ જગ્યાએ ટૂંક સમયમાં કન્સલ્ટન્ટ પાસેથી ડીઝાઈન મેળવી જરૂરીયાત મુજબ નવો સ્લેબ બનાવવાનો નિર્ણય નાગરીકોની સલામતી ધ્યાનમાં લઈને કરવામાં આવેલ છે.