રાજકોટમાં રંગોળી સ્પર્ધા ના વિજેતાઓ જાહેર : મ્યુ.કમિશ્નર ની ઉપસ્થિતિ માં રંગોળી સ્પર્ધા ના 12 નિર્ણાયકો એ સાથે મળી સ્પર્ધાના વિજેતા જાહેર કર્યા છે જે આ પ્રમાણે છે :
ગ્રુપ રંગોળી પ્રથમ ત્રણને રૂપિયા 15,000/- પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
1. ધ્રુતી હરસોડા એન્ડ ટીમ
2. અંકિતા યાદવ એન્ડ ટીમ
3. કલ્પિત ટાંક એન્ડ ટીમ