રાજકોટનું વોટસન મ્યુઝિયમ 1 માસ બંધ


૦૦૦૦૦૦૦૦

રાજકોટ : રાજકોટનુ વોટસન મ્યુઝિયમ આગામી ૩૦ નવેમ્બરથી એક માસ સુધી સમારકામ માટે બંધ રહેશે, મ્યુઝિયમના બિલ્ડીંગની છત તથા અન્ય દીવાલોનું રીપેરીંગનું કાર્ય કરવાનું હોવાથી આ મ્યુઝિયમ જાહેર જનતા માટે બંધ રહેશે, જેની સંબંધિતોને નોંધ લેવા  તેમજ પુછપરછ માટે મ્યુઝિયમના ફોન નંબર (0281)2223065  પર સંપર્ક કરવા મ્યુઝિયમના ક્યુરેટર સંગીતાબેન રામાનુજની યાદીમાં જણાવ્યું છે.

.           ૦૦૦૦૦૦૦