રાજકોટમાં જનઆરોગ્ય સાથે ચેડાં ક્યારે અટકશે? 6 નમૂના Fail


રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ 6 નમૂના પુથ્થકરણ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે.

રાજકોટ :

ફૂડ વિભાગ દ્વારા "અમૃત મુખવાસ", પરબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "મીઠો મુખવાસ (1 કિગ્રા પેક્ડ)" નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. 


ફૂડ વિભાગ દ્વારા "અમૃત મુખવાસ", પરબજાર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "પાનચૂરી મુખવાસ (1 કિગ્રા પેક્ડ)" નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.  

ફૂડ વિભાગ દ્વારા "પ્રકાશ સ્ટોર્સ", નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે,  રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "નંદા મુખવાસ હીરામોતી ફ્લેવર (500 ગ્રામ પેકડ)" નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.  

ફૂડ વિભાગ દ્વારા "પ્રકાશ સ્ટોર્સ", નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે,  રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "ફેન્સી મીઠો મુખવાસ (કેસરી) (1 કિગ્રા પેક્ડ)" નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.  

ફૂડ વિભાગ દ્વારા "શ્રીરામ માર્કેટિંગ", E-50 જૂનું માર્કેટિંગ યાર્ડ, RTO પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "આઈ શ્રી સોનલ બ્રાન્ડ દેશી ઘાણીનું 100% શુધ્ધ સીંગ તેલ (15 કિ.ગ્રા. પેક્ડ ટિન માંથી)" નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં B.R. READING AT 400C તથા આયોડિન વેલ્યુનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.  

ફૂડ વિભાગ દ્વારા "ગાયત્રી ડેરી ફાર્મ", રામેશ્વર ચોક, ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "ડ્રાયફૂટ કેશર શિખંડ (લુઝ)” નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં સેન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.  

નમુનાની કામગીરી :-                                    

મસાલાની સિઝનને અનુલક્ષીને કરવામાં આવેલ સ્પેશ્યલ ડ્રાઈવ અંગે ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ નીચે મુજબની વિગતે દર્શાવેલ મસાલાના કુલ-26 નમૂના લેવામાં આવેલ :-


(1) રજવાડી મરચું પાવડર (લુઝ): સ્થળ- રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.

(2) ગોંડલિયું મરચું પાવડર (લુઝ): સ્થળ- રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.

(3) કાશ્મીરી મરચું પાવડર (લુઝ): સ્થળ- રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.

(4) હળદર પાવડર (લુઝ): સ્થળ- રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.

(5) ધાણાજીરૂ પાવડર (લુઝ): સ્થળ- રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.

(6) લાલ મરચા પાવડર (લુઝ): સ્થળ- પ્રવીણ ટ્રેડિંગ, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.

(7) હળદર પાવડર (લુઝ): સ્થળ- પ્રવીણ ટ્રેડિંગ, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.

(8) ધાણાજીરૂ પાવડર (લુઝ): સ્થળ- પ્રવીણ ટ્રેડિંગ, દાણાપીઠ, પરાબજાર, રાજકોટ.

(9) લાલ મરચા પાવડર (લુઝ): સ્થળ- અરુણકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજાર, રાજકોટ.

(10) હળદર પાવડર (લુઝ): સ્થળ- અરુણકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજાર, રાજકોટ.

(11) ધાણાજીરૂ પાવડર (લુઝ): સ્થળ- અરુણકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજાર, રાજકોટ.

(12) લાલ મરચા પાવડર (લુઝ): સ્થળ- જેન્તીલાલ વિનયકાન્ત & બ્રધર્સ, કંદોઇ બજાર, પરાબજાર, રાજકોટ.

(13) હળદર પાવડર (લુઝ): સ્થળ- જેન્તીલાલ વિનયકાન્ત & બ્રધર્સ, કંદોઇ બજાર, પરાબજાર, રાજકોટ.

(14) ધાણાજીરૂ પાવડર (લુઝ): સ્થળ- જેન્તીલાલ વિનયકાન્ત & બ્રધર્સ, કંદોઇ બજાર, પરાબજાર, રાજકોટ.

(15) RAMDEV CHILLI POWDER (500 GM. PKD.): સ્થળ- મેગા માર્ટ, એરપોર્ટ રોડ, રાજકોટ.

(16) RAMDEV TURMERIC POWDER (500 GM. PKD.): સ્થળ- મેગા માર્ટ, એરપોર્ટ રોડ, રાજકોટ.

(17) RAMDEV CORIANDER- CUMIN POWDER (200 GM. PKD.): સ્થળ- મેગા માર્ટ, એરપોર્ટ રોડ, રાજકોટ.

(18) SUHANA RESHAM KASHMIRI CHILLI POWDER (200 GM. PKD.): સ્થળ- મેગા માર્ટ, એરપોર્ટ રોડ, રાજકોટ.

(19) SUHANA TURMERIC POWDER (200 GM. PKD.): સ્થળ- મેગા માર્ટ, એરપોર્ટ રોડ, રાજકોટ.

(20) SUHANA CORIANDER- CUMIN POWDER (200 GM. PKD.): સ્થળ- મેગા માર્ટ, એરપોર્ટ રોડ, રાજકોટ.

(21) HATHI CHILLI POWDER (500 GM. PKD.): સ્થળ- શીતલ સુપર માર્કેટ, રેસકોર્ષ પાર્ક, રેલ-વે ક્રોસિંગ પાસે, રાજકોટ.

(22) HATHI TURMERIC POWDER (500 GM. PKD.): સ્થળ- શીતલ સુપર માર્કેટ, રેસકોર્ષ પાર્ક, રેલ-વે ક્રોસિંગ પાસે, રાજકોટ.

(23) HATHI CORIANDER- CUMIN POWDER (500 GM. PKD.): સ્થળ- શીતલ સુપર માર્કેટ, રેસકોર્ષ પાર્ક, રેલ-વે ક્રોસિંગ પાસે, રાજકોટ.

(24) ADANI SPICES CHILLI POWDER (500 GM. PKD.): સ્થળ- શીતલ સુપર માર્કેટ, રેસકોર્ષ પાર્ક, રેલ-વે ક્રોસિંગ પાસે,રાજકોટ.

(25) ADANI SPICES TURMERIC POWDER (500 GM. PKD.): સ્થળ- શીતલ સુપર માર્કેટ, રેસકોર્ષ પાર્ક, રેલ-વે ક્રોસિંગ પાસે,રાજકોટ.

(26) ADANI SPICES CORIANDER- CUMIN POWDER (200 GM. PKD.): સ્થળ- શીતલ સુપર માર્કેટ, રેસકોર્ષ પાર્ક, રેલ-વે ક્રોસિંગ પાસે, રાજકોટ.