ટૂટીફૂટીના શોખીનો જોઈ લો...!

રાજકોટ :


રાજકોટમાં ટુટીફૂટી બનાવવા જેનો ઉપયોગ થાય છે તે અનહાઇજેનિક રીતે સંગ્રહ કરેલ ફરમેન્ટેડ પપૈયાંનો તથા જમીન પર રાખેલ કાચા પપૈયાં મળીને અંદાજીત કુલ 20,000 કિ.ગ્રા. (20 ટન) જથ્થો આરોગ્યની દ્રષ્ટિએ માનવ આહાર માટે યોગ્ય ન હોવાથી મહાપાલિકાના આરોગ્ય અધિકારીની સૂચના મુજબ જથ્થો SWM વિભાગના કોમ્પેકટ વાહન સ્થળ પર લાવી તેના દ્રારા નાશ કરવામાં આવ્યો હતો.